“ઊના સિવિલ હોસ્પિટલ ની સરાહનીય કામગીરી”
"ઉના સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 15 ડીલેવરી કરવામાં આવી.". (જીતેન્દ્ર ઠાકર ઊના) તેમાં5 ડિલેવરી સીઝરીયન અને 10 ડિલેવરી નોર્મલ થઈ હતી. આ અંગેની જાણ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ને થતા સરકારી હોસ્પિટલ ની મુલાકાત લીધી. અને સરકારી હોસ્પિટલ ની સરાહનીય કામગીરી ને જોઈને ઉનાના
ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ તબીબોને, સ્ટાફને, નર્સિંગ સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી. તમામ માતાઓ ને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે અધિક્ષક ડોક્ટર મિશ્રા સાહેબ, સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર ઉલ્લાસ સાહેબ, ડોક્ટર ગુજ્જર સાહેબ, બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર જાલોન્ધરા સાહેબ, ડોક્ટર યોગેશ ગુજ્જર સાહેબ સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.