સાબકાંઠાના ઇલોલ રોડ પર આટા ના કટ્ટા ભરેલી ગાડી પલટી ખાઇ ગઇ હતી - At This Time

સાબકાંઠાના ઇલોલ રોડ પર આટા ના કટ્ટા ભરેલી ગાડી પલટી ખાઇ ગઇ હતી


સાબરકાંઠાના ઇલોલ રોડ પર ગાડી પલટી ખાઇ ગઇ આટા ના કટ્ટા ભરેલી ગાડી વિસનગર થી ઇલોલ જતી હતી અને જોઇન્ટ તૂટતાં ડ્રાઈવર ને સ્ટેરીંગ પરથી કાબુ ગમાવતાં ગાડી પલટી ખાઇ ગઇ હતી ગાડી પલટી થતા કોઈને જાણ હાની નથી
સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.