વડદલા બ્રિજ ઉપર બેકાબૂ કારની ટક્કરે ટેમ્પોએ મારી પલટી - At This Time

વડદલા બ્રિજ ઉપર બેકાબૂ કારની ટક્કરે ટેમ્પોએ મારી પલટી


તારાપુર-વાસદ હાઇવે રોડ પરના વડદલા બ્રિજ ઉપર પુરઝડપે પસાર થતાં કારના ચાલકે આગળ જતી લોડીંગ ટેમ્પાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લોડીંગ ટેમ્પો પલ્ટી ખાઈ જતાં તેના ચાલક સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે કારચાલકની અટકાયત કરવામાં આવી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.