રાજકોટમાં ગતરોજ 01/04/2025 નવા ગામ પાસે કુવાડવ જે. કે. કોટેજ નામની કેમિકલ ફેક્ટરીમાં ભયંકર આગ લાગવાની ધની બનવા પામી હતી.
રાજકોટમાં સાબુની ફેક્ટરીમાં આગની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે,રાજકોટના કુવાવડા રોડ પર નવાગામ (આણંદપર) ખાતે રાજારામ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવેલીયાપરા વિસ્તારમાં સાબુ બનાવતી ફેક્ટરીમાં જ્વલતશીલ પદાર્થ સ્ટોર કરતાં કારખાના જે. કે.કોટેજમાં આગ ભભૂકી ઉઠી હતી.આ આગની ઘટનાની તપાસમાં મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે,જણવા મળ્યા મુજબ આ સાબુ બનાવતી ફેક્ટરી છેલ્લાં અનેક વર્ષોથી RUDA અને GPCBની મંજૂરી વિના ધમધમી રહી હતી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
