**ઝાલોદ આવનાર પાલિકા ચુંટણી અનુસંધાને કોગ્રેસ આગેવાનોએ વોર્ડ નં(૬) આગેવાનોએ તેમજ કાર્યકર્તાઓ સાથે મિટીંગ યોજી** - At This Time

**ઝાલોદ આવનાર પાલિકા ચુંટણી અનુસંધાને કોગ્રેસ આગેવાનોએ વોર્ડ નં(૬) આગેવાનોએ તેમજ કાર્યકર્તાઓ સાથે મિટીંગ યોજી**


(પ્રતિનિધી- સોહીલ ધડા-ઝાલોદ )

ઝાલોદ આવનાર પાલિકા ચુંટણી અનુસંધાને કોગ્રેસ આગેવાનોએ વોર્ડ નં(૬) આગેવાનોએ તેમજ કાર્યકર્તાઓ સાથે મિટીંગ યોજી**

આજરોજ આવનાર ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીઓની પૂર્વ ત્યારીના ભાગરૂપે ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ડાંગી અને શહેર પ્રમુખ મુકેશભાઈ વસૈયા દ્વારા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી હર્ષદભાઈ નિનામા ની અધ્યક્ષતા માં વોર્ડ નં (6 ) માં આગેવાન કાર્યકર્તાઓની મિટિંગ કરવામાં આવી જે મિટિંગમાં હર્ષદભાઈ નિનામા દ્વારા કાર્યકર્તાઓઓને આજ થીજ કામે લાગી જઈ નાના માં નાના મતદાર ભાઈ બહેનનો સંપર્ક કરી ઝાલોદ ન.પાલિકામાં કોંગ્રેસની સત્તા લાવીને વિકાસથી વંચિત ગરીબ પરિવારોનો વિકાસ થાય અને તેમનો હક અધિકાર મળી રહે અને સાચા અર્થમાં તેમને મહેસુસ થાય કે હવે વિકાસ થયો છે તે માટે વોર્ડ( છ) માં ચારે ચાર ઉમેદવારો વિજેતા બંને તે માટે કાર્યકર્તાઓ અને મતદારો ને હાકલ કરવામા આવી હતી


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.