અમદાવાદ મહેસાણા ગાંધીનગર અને સુરતના મુખ્ય સમાચાર - AT THIS TIME

અમદાવાદ મહેસાણા ગાંધીનગર અને સુરતના મુખ્ય સમાચાર

, માહિતી અનુસાર સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર
***અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો, હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો,જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી
**ગાંધીનગર: આરોગ્ય કર્મચારી મહાસંઘની ચીમકી; કહ્યું; જો પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 15 ફેબ્રુઆરીએ જઈશું હડતાળ પર
**અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો, CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટે માં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ, કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો
**અમદાવાદ : સ્વાઈન ફ્લૂ મામલે હાઇકોર્ટમાં સુનાવણી
રાજય સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો
ગ્રામીણ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂથી થયેલ મોતનો અહેવાલ માંગ્યો
સ્વાઈન ફ્લૂને અટકાવવા કેવા પગલા લેવાય તે અંગે જવાબ માંગ્યો
વાઈરસને ફેલાતો અટકાવવા કરેલી કામગીરીનો અહેવાલ માંગ્યો
**સુરત

સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં પી.એમ.નરેન્દ્ર મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર.
SAURANG THAKKAR:9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    
Translate »