અમદાવાદમાં જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી મણીનગર પોલીસની સર્વેલન્સ સ્કોડ ટીમ. - At This Time

અમદાવાદમાં જુદા-જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી મણીનગર પોલીસની સર્વેલન્સ સ્કોડ ટીમ.


અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલીક તથા સેકટર - ૨ અધિક પોલીસ કમિશ્નર બ્રીજેશકુમાર ઝા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ ડૉ.રવી મોહન સૈની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “જે” ડીવીઝન પ્રદિપસિંહ જાડેજાનાઓ ની સુચના તથા માર્ગદર્શન હેઠળ મણીનગર પોલીસ સ્ટેશન પો.ઇન્સ.ડી.પી.ઉનડકટ નાઓ એ સર્વેલન્સ સ્કોડ ના પો.સબ.ઇન્સ.એસ. આઇ.પટેલ તથા સ્ટાફના માણસોને મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સુચના આધારે સર્વેલન્સ સ્કોડના અ.પો.કો.નરેશભાઇ ચંદુભાઇ, અ.પો.કો. જામાભાઇ માત્રાભાઇ તથા અ.પો.કો.મનિષ દેવજીભાઇ નાઓની સયુક્ત બાતમી આધારે આરોપી સન્નીભાઇ સ/ઓ વિનોદભાઇ ઠાકોર ઉ.વ.૨૧, ધંધો. મજુરી હાલ રહે. સી.ટી.એમ. બ્રીજ નીચે ફુટપાઠ ઉપર સી.ટી.એમ. અમદાવાદ શહેર તથા મ.નં. ૦૨ પેરેડાઇઝ પાર્ક વિંઝોલ ગામ પાસે એસ.પી.રીંગરોડ વટવા જી.આઇ.ડી.સી. અમદાવાદ શહેર નાને ચોરીની અલગ અલગ પાંચ એક્ટીવા જેની કુલ્લે કિ.રૂ. ૯૮, ૦૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી રામોલ, ક્રુષ્ણનગર તથા ઓઢવ પો.સ્ટે.ના વ્હિકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી સારી કામગીરી કરવામા આવેલ છે,

તા.૦૩/૦૩/૨૦૨૪

આરોપી :- સન્નીભાઇ સ/ઓ વિનોદભાઇ ઠાકોર ઉ.વ. ૨૧, ધંધો.મજુરી હાલ રહે. સી.ટી.એમ.બ્રીજ નીચે ફુટપાઠ ઉપર સી.ટી.એમ.અમદાવાદ શહેર તથા મ.નં.૨ પેરેડાઇઝ પાર્ક વિંઝોલ ગામ પાસે એસ.પી.રીંગ રોડ વટવા જી.આઇ. ડી.સી.અમદાવાદ શહેર,

કબજે કરેલ મુદ્દામાલ :-

(૧)એક્ટીવા જેનો RTO નં.GJ.27.AD.7828 જેનો એંજીન નં-JF50E80788489 તથા ચેચીસ
નં-ME4JF501CE8789792 જેની કિ.રૂ.ર૦,૦૦૦/-

(૨)એક્ટીવા જેનો RTO નં GJ.01.PB.8627 જેનો એંજીન નં-JC44E2232355તથા ચેચીસ નં-
ME4JC447HC8121223 જેની કિ.રૂ.૨૦,૦૦૦/-

(૩)એક્ટીવા જેનો RTO નં GJ.27.D.3804 જેનો એંજીન નં-JC44E1562259 તથા ચેચીસ નં- ME4JC448HB8451284 જેની કિ.રૂ.૨૦,૦૦૦/-

(૪)એક્ટીવા જેનો RTO નં GJ.27.AJ.7506 જેનો એંજીન નં-JF50ET1494580 તથા ચેચીસ નં
-ME4JF502KET505405 જેની કિ.રૂ.૨૦,૦૦૦/-

(૫)એક્ટીવા જેનો RTO નં
GJ.27.M. 7736 જેનો એંજીન નં-0JC44E2447208 તથા ચેચીસ નં
-ME4JC447MC8336888 જેની કિ.રૂ.૧૮૦૦૦/-

કુલ કિ.રૂ.૯૮,૦૦૦/-નો મુદ્દામાલ

શોધાયેલ ગુનાઓ :-

રામોલ પો.સ્ટે.પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૪૦૧૮૦/૨૦૨૪ ધી ઇ.પી.કો.૩૭૯ મુજબ

રામોલ પો.સ્ટે.પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૪૦૧૮૨/૨૦૨૪ ધી ઇ.પી.કો.૩૭૯ મુજબ

ક્રુષ્ણનગર તથા ઓઢવ પોલીસ સ્ટેશનમા ગુના દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે,

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
પો.સબ.ઈન્સ.એસ.આઇ.પટેલ

અ.હે.કો.મહેંદ્રસિંહ મંગળસિંહ બ.નં.૯૨૭૦

અ.પો.કો.અર્જુનસિંહ ભાવસિંહ બ.નં.૯૯૯૬

અ.પો.કો.મનિષભાઇ દેવજીભાઇ બ.નં-૭૩૬૩

અ.પો.કો.નરેશભાઇ ચંદુભાઇ બ.નં.૬૫૨૨

અ.પો.કો.દશરથસિંહ કનકસિંહ બ.નં. ૫૦૦૭

અ.પો.કો.જામાભાઇ માત્રાભાઇ બ.નં.૮૬પ

અ.પો.કો.અનિલભાઇ પુનમભાઇ બ.નં.૩૩૨૧

અ.પો.કો.દેવુસિંહ શંભુજી બ.નં.૬૬૧૦

અ.પો.કો.ભુપેંદ્રસિંહ અરવિંદસિંહ

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.