મહેર યુવા રક્ષક ગ્રુપ દ્વારા ફટાકડા અને મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું - At This Time

મહેર યુવા રક્ષક ગ્રુપ દ્વારા ફટાકડા અને મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું


મહેર યુવા રક્ષક ગ્રુપ ના દાતાશ્રીઓ રોહનભાઈ (રામભાઈ)જાડેજા આફ્રીકા,હિતેશભાઈ ચૌહાણ આફ્રીકા,ઉષાબેન કારાવદરા યુકે,રમેશભાઈ ગોઢાણીયા ઈઝરાઈલ,રમેશભાઈ મોઢવાડિયા જામનગર,શીવાંગી ભુતિયા,પુર્વા ભુતિયા, અશોકભાઈ રાતીયા,દીલીપભાઈ મોઢવાડિયા પોરબંદર એલસીબી,વિજયભાઈ ઓડેદરા,વાડીનાર પોલીસ, અને 2 દાતાઓ રામ ભરોસે ના આર્થિક સહયોગથી રાણાવાવ કાંકરી ના એરીયામાં 100 બાલકો ને મીઠાઈ અને ફટાકડા નું વિતરણ કરવામાં આવ્યું,જેમાં મહેર યુવા રક્ષક ગ્રુપ ના સભ્ય મનોજભાઇ રાતીયા,કરશનભાઇ ભુતિયા,અશીષભાઈ ભુતિયા, કેવલભાઈ ભુતિયા,અરૂણભાઈ ભુતિયા,રોહનભાઈ જાડેજા,લીલાજીભાઈ ઓડેદરા,કેતનભાઈ બાપોદરા, આશાબેન ભોગેસરા,હીરીબેન ઓડેદરા વગેરે એ શ્રમ સહયોગ આપ્યો હતો મહેર યુવા રક્ષક ગ્રુપ દાતાશ્રીઓ નો ને શ્રમસહયોગ આપનાર બધાં ભાઈઓ બહેનો આભાર માને છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon