આજ રોજ NSS દિન નિમિતે મુનપુર આર્ટ્સ કોલેજમાં સ્વરછતા અભિયાન ચલાવ્યું - At This Time

આજ રોજ NSS દિન નિમિતે મુનપુર આર્ટ્સ કોલેજમાં સ્વરછતા અભિયાન ચલાવ્યું


આજ રોજ NSS દિન નિમિતે મુનપર આર્ટ્સ કોલેજમાં સ્વરછતા અભિયાન ચલાવ્યું.
અને વિદ્યાર્થીઓ એ ખુબ સારી રીતે કોલેજ કેમ્પસ તેમજ શાળા કેમ્પસ અને બધી જગ્યાએ થી પ્લાસ્ટિક તેમજ ઘાસ વીણી બધા પ્રકાર નો કચરો વીણી સફાઈ કરવામાં આવી. અને NSS કોડીનેટર જે એલ ખાંટ સાહેબ પણ હજાર હતા
રાષ્ટ્રીય સેવા યોજના મુનપુર કોલેજ માં શરૂઆત થી જ સક્રિય છે અને આજુબાજુ નાં વિસ્તારો માં જનજાગૃતિ વ્યસનમુક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રશ્નાવલી સર્વેક્ષણ જેવા અનેક કાર્યક્રમો કરે છે આ બધી પ્રગતિ અને કાર્યક્રમો માં કોલેજ ના આચાર્યશ્રી એમ કે મહેતા સાહેબ નો ખુબ મોટો ફાળો રહેલ છે.

સર્જિત ડામોર (કડાણા)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image