વડનગર ટાઉનહોલ હોલ ખાતે સુદશૅન ન્યૂઝ ચેનલ ભવ્ય જનસંવાદ ક્રાયૅક્રમ સમારંભ યોજાઈ ગયો
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ટાઉનહોલ હોલ મા સુદશૅન ન્યૂઝ ચેનલ ભવ્ય જનસંવાદ કાયૅક્રમ યોજાઈ ગયો
ઐતિહાસિક પૌરાણિક નગરી અને બૌદ્ધ ની નગરી વડનગર ખાતે સુદશૅન ન્યૂઝ ચેનલ નો ભવ્ય જનસંવાદ યોજાયો ગયો અને સુદર્શન ન્યુઝ ચેનલ હેડ અને જેમનો અવાજ બુલંદ તેવા સુરેશજી ચૌહાણકે એપોતાના જનસંવાદ ક્રાયૅક્રમ મા વડનગર એ મહા તપસ્વી ની ભૂમિ ભૂતકાળમાં રૂષિમુનીની પણ ભૂમિ રહેલી છે અને અર્વાચીન ભારત મા વડાપ્રધાન પદ પહોંચી શકે તો આ ભૂમિ પર એક એવુ તત્વ છુપા એલી છે આવા વિરલ વ્યક્તિ પણ આપે છેઅને હિન્દુ સંસ્કૃતિ ના સંસ્કાર અનેભારતીય સંસ્કૃતિ ની આ મોબાઈલ ટેકનોલોજી ના યુગ મા જરૂરી છે અને ગુજરાતી આ સંસ્કાર પડેલા છે વડનગર નો આધુનિક વિષે એવુ કહેવાય છે કે
મહેસાણા તારંગાહીલ થી અંબાજી અને માઉન્ટ આબુ સુધી રેલવે લાઇન અને અંબાજીબોડગેજ પરિવર્તન થઈ તેની ચર્ચા થઈ હતી, પ્રવાસન ધામ માટે વડનગર વિકાસ ના પંથે અને સરકાર ઉધોગો કોઈ ઉધોગો ની વાત કરી હતી અને લવજેહાદ માટે દરેક હિન્દુ માનવી પોતાના બાળકોઅને છોકરી એવા સંસ્કાર આપવા જોઈ અને છોકરા,છોકરીઓને મોબાઈલ હોય તો તે જોવું જોઈએ કે ફોન મા શું કરે છે અને શી કોની સાથે વાતચીત કરે છે તે વખત આપણે આપણા પરિવાર ને ધ્યાન રાખવું નુ રહે, તો જ લવ જેહાદ માથી બચી શકાય અને દિવ્યાગ ને એક પ્રસંગ કહ્યો હતો દિવ્યાગ છોકરી ને ફસાવી ને લગ્ન કર્યા હતા આ ઉત્તર પ્રદેશ નો પ્રસંગ કહ્યો હતો હિન્દુ બનીહિન્દુ છોકરી સાથે લગ્ન કરેછે
તો હિન્દુ સમાજ જાગૃત રહી ને તપાસ કરી ને પોતાની દિકરી માટે ઊડાણ પૂવૅપ્રમુખ તપાસ કરી ને જ લગ્ન કરવા તેવુ પણ સુરેશજી જણાવ્યું હતું અને સંકલ્પ પણ લેવડાવ્યો હતો કે જનગણના આધારે જ ચૂંટણી ના મેદાનમાં ઉતરી શકાય તેવો સંકલ્પ લીધો હતો અને સરકાર ને પણ આ જનગણના આધારે જ ઉમેદવારી કરવા માટે તૈયાર કરે તેવો સંકલ્પ લીધો હતો અને વડનગર એ મહાતપસ્વી આધ્યાત્મિક અનેધ્યાન યોગ વિશ્વનુ અને મહામાનવ નુ કેન્દ્ર છે તેથી વડનગર ની ભૂમિ દેવો ની ભૂમિ છે અને વડનગર પણ એ દરેક વિષય પર ઉચાઈપર પહોંચે ને આ ભૂમિ તપો ભૂમિ છે
આ જનસંવાદ ક્રાયૅક્રમ સમારંભ ના અધ્યક્ષ નિતીન ભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય,જયરાજસિહ પરમાર ભાજપગુજરાત પ્રદેશ, સોમાભાઈ મોદી, એપી. એમ સી ના ચેરમેન દિનેશભાઈ પટેલ, વડનગરતાલુકાપંચાયતના પ્રમુખ પરેશ ભાઈ પટેલ, નગરપાલિકા ના ઉપ પ્રમુખ કાનજીભાઈ ઠાકોર, વડનગર નગરપાલિકા પૂવૅપ્રમુખ અને મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુનીલદત મહેતા, જિલ્લા ભાજપ મંત્રી મહેશભાઈ પટેલ, વડનગર શહેરભાજપ મહામંત્રી જીતુભાઈ પ્રજાપતિ,વડનગર શહેર ભાજપ મંત્રી જીગર ભાઈ પટેલ, સાઈ કિરણ, બારોટ કમલભાઈ પટેલ, મયકભાઈપટેલ ઘણા ઉચ્ચ હોદ્દા ઓ ધરાવતા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ જનસંવાદ ક્રાયૅક્રમ મા ભારતીય સંસ્કૃતિ વિશેષ ભાર મુક્યો હતો અને વડનગર વિશ્વ હિન્દુ પરિષદ, આર એસ એસ, અને વગેરે ભગિની સંસ્થા ના કાયૅકરતોઓ હાજર રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.