વિકાસ સપ્તાહ ઉજવણી 2024 પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ છાબ તળાવ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી
ભારતના તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌ પ્રથમ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના રોજ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે ગુજરાતનો કાર્યભાર સંભાળવામાં આવ્યો હતો ત્યારથી શરૂ થયેલ વિકાસયાત્રાને અવિરત ચાલુ રાખી ૨૩ વર્ષની વિકાસયાત્રાની ઉજવણી માટે ૭ ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે
Vo 2 - જે વિકાસ સપ્તાહ ઉજવણી ના ભાગ રૂપે આજે સાંજે દાહોદના હાર્દ સમા સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા આયોજન કચેરી હેથળ 103 વિવિધ વિકાસના કર્યો જેનો કુલ ખર્ચ 203 લાખ થાય છે તેનું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું હતું
આ વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર યોગેશ નીર્ગુડે, DDO, પ્રયોજના વહીવટદાર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય , તેમજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર , નગર પાલિકા પ્રમુખ , ઉપ પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર :-ઝેની શેખ
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.