સરા ગામે સેવાભાવી યુવાન દ્વારા બગીચામાં પાણી નાં કુંડા બાંધી પક્ષીઓ ની પરબ - At This Time

સરા ગામે સેવાભાવી યુવાન દ્વારા બગીચામાં પાણી નાં કુંડા બાંધી પક્ષીઓ ની પરબ


*સરા ગામે સેવાભાવી યુવાન દ્વારા બગીચામાં પાણી નાં કુંડા બાંધી પક્ષીઓ ની પરબ*

મુળી તાલુકાનાં સરા ગામે સેવાભાવી યુવાન એવા રાજુભાઈ સોલંકી અને તેઓની ટીમ દ્વારા ઉનાળામાં પક્ષીઓ ને પાણી માટે સતત કાર્યરત હોય છે ત્યારે પાણી નાં કુંડા બાંધી દરરોજ તેમાં પાણી ભરી ને ખરેખર પક્ષીઓ નું પરબ ચલાવી રહ્યા છે ત્યારે સાથેસાથે ચકલીઓ માટે ચણ અનાજ પણ નિયમિત રીતે નાખવામાં આવે છે ત્યારે આ યુવાન દ્વારા એક સંદેશ અન્ય યુવાનોને આપવામાં આવેલ છે કે ઉનાળામાં પક્ષીઓ માટે ચણ અને પાણી ની વ્યવસ્થા કરવામાં આવે
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon