અરવલ્લી જિલ્લા માં મોડાસા શિક્ષણની નગરી આજે ગુંડા નગરી બની.પોલીસ જાણ કે અજાણ??? - At This Time

અરવલ્લી જિલ્લા માં મોડાસા શિક્ષણની નગરી આજે ગુંડા નગરી બની.પોલીસ જાણ કે અજાણ???


મોડાસા ની સરસ્વતી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકોને અજાણ્યા શકશો બોલાવીને ઢોર માર્યાનો આક્ષેપ.
ધોરણ 10 ક માં અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીને શાળાની ખાનગીમાં ઓરડી માં પૂરીને ઢોર માર માર્યા નો પરિવારજનોનો ખુલ્લો આક્ષેપ.
વિદ્યાર્થીને ઢોર માર ્યા બાદ ઘરે હાલત બગડતાં સાર્વજનિક હોસ્પિલમાં સારવાર કરાઈ સારવાર દરમિયાન વિદ્યાર્થીના માથામાં ગંભીર ઇજાઓ અને માથાના વાળ ઉખડી ગયેલ હોવાથી ડોક્ટરે ઇસીજી કરવાનું જણાવ્યું.
વિદ્યાર્થીની કઈ ભૂલ ના કારણે આચાર્ય પિયુષ પટેલ, હિતેશ પટેલ તેમજ અતુલ પટેલ તેમજ શાળાના તમામ સ્ટાફ ના ને ભેગા થઈને વિદ્યાર્થીને માફી પત્ર કેમ લખાવ્યુ???
આચાર્ય સહિતના તમામ શિક્ષકોએ આ વિદ્યાર્થીને ગુંડા તત્વો દ્વારા માર કેમ મરાવ્યો તે તપાસનો વિષય છે શું આ શાળા ના શિક્ષકો પોલીસ નીકાયદો હાથ માં લઇ શકે . શું અરવલ્લી જિલ્લાની મોડાસા શહેરની પોલીસ આ ઘટના થી જાણ છે કે અજાણ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
આ વિદ્યાર્થીને ઢોર માર્યા બાદ ચાર દિવસ પછી આ વિદ્યાર્થી એપત્ર લખ્યું હતું અને તેમાં પોતે આત્મ હત્યા કરવાનો ઉલ્લેખ કર્યો હતો તો આ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોત ?કે કરી નાખશે તો જવાબદાર કોણ?
આ વિદ્યાર્થી ઢોર મારા માર્યા બાદ હાલમાં પણ ડિપ્રેશનમાં છે આ વિદ્યાર્થી ઘેર કંઈ કરી બેસે ડિપ્રેશનમાં આવીને તો જવાબદાર કોણ?
આ વિદ્યાલયના શિક્ષકો એ કયા ગુંડા તત્વો ને બોલાવીને આ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો કેમ?
મોડાસા શહેર ની પોલીસ આ ગંભીર ગુના થી જાણ છે કે અજાણ?
જો જાણ હોય તો આ ઘંભિર ગુના ની ફરિયાદ કેમ દાખલ ના કરી?
હાલ આ વિદ્યાર્થી ડિપ્રેશનમાં છે અને કંઈક કરી બેસે તો મોડાસાની પોલીસ હવા માં ગોળીબાર કરશે તેવું લોકામુખે ચર્ચાઈ રહ્યું છે.
મોડાસા શિક્ષણ ની નગરી નો શરમસાર કિસ્સો બીજા મીડિયા માં પણ આવી ચૂક્યો છે .તો સરકાર તંત્ર મોન કેમ?
મોડાસા શહેર ના લોકો ની જાહેર માંગ છેકે ગુજરાત ના મુખ્ય મંત્રી,ગૃહ મંત્રી, શિક્ષણ મંત્રી. અને જિલ્લા ના શિક્ષણાધિકારી,કલેકટર,એસ.પી.વિગેરે લાગતા તંત્ર ધ્વારા તપાસ કરવામાં આવે અને આ શાળાના ગુંડા જેવા શિક્ષકો અને ગુંડા તત્વોની તપાસ થાય .ફરિયાદ દાખલ થાય તો ગુંડા તત્વો નશ્યત થાય તેવી જાહેર લોક માંગ ઉઠી છે.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી.
મો. 9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.