શાળાકીય જિલ્લા કક્ષાએ સ્કેટિંગ સ્પર્ધા માં ડામોર હર્ષિલભાઈ વસંતભાઈ દ્વિતિય ક્રમે જીતી સિલ્વર મેડલ મેળવ્યો. - At This Time

શાળાકીય જિલ્લા કક્ષાએ સ્કેટિંગ સ્પર્ધા માં ડામોર હર્ષિલભાઈ વસંતભાઈ દ્વિતિય ક્રમે જીતી સિલ્વર મેડલ મેળવ્યો.


શાળાકીય મહીસાગર જિલ્લા કક્ષાએ મૂળ નવઘરા બાકોર ના વતની અને ક્રિસ્ટલ સ્કૂલ લુણાવાડા માં અભ્યાસ કરતા ડામોર હર્ષિલ વસંતભાઈ એ સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ મેળવેલ છે.... હવે રાજય કક્ષાએ મહીસાગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.... ખૂબ ખૂબ અભિનંદન...

સર્જિત ડામોર
પત્રકાર (મહીસાગર)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.