મદદના બહાને એટીએમ કાર્ડ બદલાવી 35 હજાર ઉપાડી લીધા
શ્રમિકને 5 હજાર કાઢી આપી ગઠિયાએ કળા કરી
મદદના બહાને શ્રમિકનું એટીએમ કાર્ડ બદલાવી અન્ય એટીએમમાંથી ગઠિયાએ રૂ.35 હજાર ઉપાડી લઇ છેતરપિંડી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.