ગુંદરણા અને ભગુડા ગામ વચ્ચે વાડી વિસ્તારમાં દીપડાએ બકરીનું મારણ કર્યું. - At This Time

ગુંદરણા અને ભગુડા ગામ વચ્ચે વાડી વિસ્તારમાં દીપડાએ બકરીનું મારણ કર્યું.


મહુવા તાલુકાના ગુંદરણા અને ભગુડા ગામ વચ્ચે આવેલ વાડી વિસ્તારમાં આતુભાઇ ની વાડી માં માલધારી રાતવાસો કરતાં હતા તે દરમિયાન માલધારીને જોક માં દીપડો ત્રાટક્યો હતો એક બકરીનું મારણ કર્યું હતું રાહુલભાઈ ના માલધારી ની બકરી નું મારણ કરતાં માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે ઘટનાની જાણ વનવિભાગને કરતા વનવિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon