મહીસાગર : રાજ્ય માં ચૂંટણી જાહેર થતા મહીસાગર પોલીસ એલર્ટ. - At This Time

મહીસાગર : રાજ્ય માં ચૂંટણી જાહેર થતા મહીસાગર પોલીસ એલર્ટ.


મહીસાગર : રાજ્ય માં ચૂંટણી જાહેર થતા મહીસાગર પોલીસ એલર્ટ

જીલ્લા માં સોશિયલ મીડિયા પર પોલીસ ની નજર

સોશિયલ મીડિયા માં વાંધા જનક પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરાશે

જીલ્લા પોલિસ અલગ અલગ તાલુકા માં ટીમ બનાવી સોશિયલ પેટ્રોલિંગ કરશે

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon