વિસાવદર તાલુકાના લાલપુર ખાતે આગામી 26 મી જાન્યુઆરી તાલુકા કક્ષાના કાર્યક્રમ નું રિહર્સલ કરવામાં આવ્યું

આગામી 74 માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી વિસાવદર તાલુકાના લાલપુર ગામે થવાની હોય જેના અનુસંધાને આજરોજ તારીખ 23 1 2023 ના રોજ પ્રાથમિક શાળા લાલપુર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે તેનું રિહર્સલ કરવામાં આવ્યું જે પ્રાંત અધિકારી વિસાવદર દ્વારા નિહાળવામાં આવ્યું આ ઉપરાંત પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રાંત કક્ષાએ થનાર ઉજવણીના ભાગરૂપે આ વર્ષે પ્રાંત કચેરી દ્વારા વિવિધ ઉમદા કાર્યક્રમો પણ યોજાનાર છે જેવા કે (1) અતિ કુપોષિત બાળકોને અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા દત્તક લઈ તેઓના પોષણ સ્તરમાં વધારો કરવો (2) વિશિષ્ટ બાળ પ્રતિભાઓનું સન્માન કરવું (3) દિવ્યાંગ દીકરીઓ દ્વારા વૃક્ષારોપણ તથા તેમના જ નામના વૃક્ષોનું વાવેતર કરવું (4) તારીખ 23 જાન્યુઆરીના રોજ સબ ડિવિઝનના બંને તાલુકાઓની તમામ શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન થયેલ છે જેમાં વિજેતાઓના ચિત્રનું કાર્યક્રમના સ્થળે પ્રદર્શન કરવામાં આવશે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »