નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવાયા, 4 લાપત્તા... - At This Time

નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવાયા, 4 લાપત્તા…


નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવાયા, 4 લાપત્તા...

નવસારી:-દાંડીના દરિયા કિનારે ગોઝારી ઘટના બની છે. અહીં દરિયા કિનારે 6 લોકો ડૂબી ગયા હતા. જ્યારે દરિયા કિનારે હાજર હોમગાર્ડ અને પોલીસ જવાનો દ્વારા બે લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે હજુ પણ ચાર લોકો લાપતા છે, જેમની શોધખોળ ચાલી રહી છે.બનાવની વાત કરીએ તો, આજે રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો દાંડીના દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા.તે સમયે જ મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ત્રણ પરિવારના લોકો દરિયામાં ડૂબી ગયા હતા. ત્રણ પરિવારના છ લોકો ડૂબી જતાં અફરતફરીનો માહોલ સર્જાયો હતો. બચાવ, બચાવની બૂમો સાંભળી ત્યાં હાજર પોલીસ જવાનો મદદ માટે
દોડી આવ્યા હતા


9879463350
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.