સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 100 કલાકમાં અસમાજીક તત્વો વિરૂદ્ધ કરેલ કાર્યવાહીની યાદી તૈયાર કરવામાં આવી
સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 100 કલાકમાં અસમાજીક તત્વો વિરૂદ્ધ કરેલ કાર્યવાહીની યાદી તૈયાર કરવામાં આવી
સાબરકાંઠા જિલ્લામા ટોટલ 150 વ્યક્તિઓની યાદી કરાઈ
બુટલેગર : 73
જુગાર : 6
શરીર સંબંધી : 45
મિલકત સંબંધી :17
અન્ય : 9
તેમજ છેલ્લા ચાર દિવસમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી
પાસા: 7 દરખાસ્ત
હદ પારી: 15 દરખાસ્ત
ગુજસીટોક : 1 કેસ
જીપી એક્ટ 135 : 15 કેસ
એમ વી એક્ટ : 207 : 164 કેસ
એમવી એક્ટ 185 ડ્રિંન્ક એન્ડ ડ્રાઇવ : 17 કેસ
પ્રોહીબેશન : 75 કેસ
રીપોર્ટ : કુલદીપ ભાટીયા સાબરકાંઠા જિલ્લા બ્યુરો
9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે