શ્રી કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફ્રી નિદાન કેમ્પ - At This Time

શ્રી કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફ્રી નિદાન કેમ્પ


શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સોનોગ્રાફી, લેબોરેટરી તેમજ OPD સેવા માટે તા ૨૭/૦૬/૨૦૨૪ ના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આ કેમ્પમાં પધારી વધુમાં વધુ સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરવા આપ સર્વે જનતાને આહ્વાન, સ્થળ કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ આટકોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image