ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત કૃષિભાવપંચ બેઠકમાં પોરબંદરના ધારાસભ્યએ આપી હાજરી - At This Time

ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત કૃષિભાવપંચ બેઠકમાં પોરબંદરના ધારાસભ્યએ આપી હાજરી


ગાંધીનગર ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ ‘ગુજરાત કૃષિ ભાવપંચ' ની બેઠકમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ હાજરી આપી હતી.બેઠક દરમિયાન વર્ષ ૨૦૨૫-૨૬ ખરીફ સીઝનના પાકોની ભાવ નીતિ અન્વયે ટેકાના ભાવોની ભલામણો ભારત સરકારના કૃષિ ખર્ચ અને ભાવપંચ વિભાગને કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image