કેશોદમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમની ઉજવણી કરવામાં આવી - At This Time

કેશોદમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમની ઉજવણી કરવામાં આવી


કેશોદમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમની ઉજવણી કરવામાં આવી હતી ઇમામી હુસેન  માટે કુરબાની આપેલ હતી તેની યાદમાં મહોરમની ઉજવણી કરવામાં આવેછે દર વર્ષે મહોરમ નિમીતે મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ નિમીતે દશ દિવસ ન્યાઝના આયોજન કરવામાં આવેલ હતું મુસ્લિમ ધર્મ નિતી નિયમો મુજબ દશ દિવસ ન્યાઝનું આયોજન નવમી દશમી મહોરમના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા રોઝા રાખી ઇબાદત કરી ઈસ્લામી હૂસેનની યાદ તાઝા કરેછે કેશોદમાં મુસ્લિમ સમાજ દ્વારા જુદા જુદા ચૌદ જેટલા તાજીયા બનાવવામાં આવેલ શહીદે કરબલાની યાદમાં ફાતીયા ખાધી કરેલ અને સમસ્ત મુસ્લિમ સમાજનું ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon