પોરબંદર અને કુતિયાણામાં ચૂંટણીની ફ્લાઈંગ સ્કવોર્ડનું પેટ્રોલિંગ શરૂ - At This Time

પોરબંદર અને કુતિયાણામાં ચૂંટણીની ફ્લાઈંગ સ્કવોર્ડનું પેટ્રોલિંગ શરૂ


પોરબંદર અને કુતિયાણામાં ચૂંટણીની ફ્લાઈંગ સ્કવોર્ડનું પેટ્રોલિંગ શરૂ

પોરબંદર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચના નિર્દેશો મુજબ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટના સંકલનમાં પોરબંદર અને કુતિયાણા વિધાનસભાની ચૂંટણીના મત ક્ષેત્રમાં વિવિધ ફ્લાઇંગ સ્કવોર્ડ બનાવવામાં આવી છે.આ ટીમો ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય તેમજ વિવિધ રજૂઆતો સંદર્ભમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon