ભાજપ કાર્યકરના કતલખાને કપાતી હતી ગૌમાતા, બે ઝડપાયા
વકફ બોર્ડના નામે દુકાનમાં ઘૂસી તોડફોડ કરનાર ફારૂક મુસાણી ગેરકાયદે કતલખાનું પણ ચલાવતો હતો, જો કે એ-ડિવિઝન પોલીસે તેના પર રહેમ રાખી હતી
પીએસઆઈ પરમારની લાચારી, ગાય ક્યાંથી લાવ્યો તેની માહિતી ફારૂક આપતો નથી
મોચીબજાર ખાડામાં ચાલતા ગેરકાયદે કતલખાનાનો ગૌપ્રેમીએ ભાંડાફોડ કર્યો હતો, કતલખાનાનો સંચાલક ફારૂક મુસાણી ભાજપનો કાર્યકર હોવાથી ગુનો નોંધવામાં પોલીસને શરમ આવતી હતી, ગુરૂવારે રાત્રે ગુનો નોંધાયા બાદ અંતે ફારૂક સહિત બેની ધરપકડ કરવામાંઆવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
