જુનાગઢ મેંદરડા ખાતે રાષ્ટ્રીય સલામતી માર્ગ જાગૃતી સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ
મેંદરડા ખાતે રાષ્ટ્રીય સલામતી માર્ગ જાગૃતી સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ
તાજેતર માં રાષ્ટ્રિય સલામતી માર્ગ જાગૃતી સપ્તાહ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્ર્મ અંતર્ગત જુનાગઢ જિલ્લા ટ્રાફિક પોલીસની કચેરી અને નેહરુ યુવા કેન્દ્ર,જુનાગઢ કચેરી ના સંયુક્ત ટ્રાફિક નાં નિયમો તેમજ ટ્રાફીક જાગૃતિ રેલી અને લોકોમાં ટ્રાફીક વિશે જાગૃતિ લાવવા માટે ટ્રાફીક નિયમન વિષે પત્રિકાઓ નુ વિતરણ કરવામાં આવેલ અને લોકોને માર્ગદર્શન આપી તેનાં વિશે લોકોને માહિત ગાર કરેલ. આ કાર્યક્ર્મ માં હિના હુબલ જી પી.આઈ, જુનાગઢ સીટી ટ્રાફીક અધિકારી જડેજા, ઝાલા સર, ટ્રાફિક પોલીસ કચેરી સ્ટાફ જુનાગઢ અને નેહરુ યુવા કેન્દ્ર મેંદરડા જુનાગઢ કચેરી નો સ્ટાફ, તમામ રાષ્ટ્રીય યુવા સ્વયં સેવક સંઘ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે
