બોટાદ જિલ્લામાં કરા સાથે વરસાદ.
બરવાળા શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે વરસાદ.
બરવાળા તાલુકાના ટીંબલા ગામે કરા સાથે વરસાદ પડ્યો.
તો તાલુકાના વહીયા, કાપડિયાળી, રામપરા, બેલા, ખમીદાણા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા.
બરવાળા શહેરના રોકડીયા હનુમાનજી મંદિર, ખારા વિસ્તાર, કેશવનગર સહિત સમગ્ર શહેરમાં વરસાદી ઝાપટા.
તૈયાર શિયાળુ પાકોને લઈ નુકસાન જવાની ભીતિ સાથે ખેડૂતો મુકાયા ચિંતામાં.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
