બોરિયા બેચરાજીમાં ગૌરીવ્રતની ઉજવણી કરવામા આવી
તલોદના બોરીયા બેચરાજી ગામમાં નાના બાળાઓ દ્વારા લેવાયેલ ગોરી વ્રતની પૂર્ણાહૂર્તિ થતાં આ નિમિત્તે જવારાને નદીમાં પધરાવી વ્રત કરતી બાળાઓનો વરઘોડો કાઢી દેશી ઢોલના તાલે તમામ કુંવારીકાઓ ઝૂમી ઉઠી હતી.ઉમંગ અને ઉલ્લાસભેર ગૌરીવ્રતની ઉજવણી કરી તમામ બાળાઓ ધન્ય બની હતી.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.