ચોટીલા પત્રકાર મિત્રો દ્વારા સન્માન કરવા માં આવ્યું
ચોટીલાના પત્રકાર મિત્રો દ્વારા પત્રકાર પરીવાર મિત્રો માંથી બને પત્રકાર મિત્રો ને કાઠી ક્ષત્રિય સમાજનાં રણજિત ભાઈ ધાધલને ચોટીલા તાલુકા કાઠી સંગઠન પ્રમુખ તેમજ લઘુભાઈ ધાધલને સંગઠનનાં સભ્ય તરીકે બીનહરીફ નિમણુંક કાઠી દરબાર સમાજના યુવાનો તેમજ આગેવાનો દ્વારા નિમણૂંક કરવામાં આવ્યા હતા. ત્યારે બને પત્રકાર મિત્રો ને ચોટીલાનાં તમામ પત્રકારો ઉપસ્થિત રહી ને પત્રકારો દ્વારા કાઠી સમાજના નવ નિયુક્ત પ્રમુખ. રણજિતભાઈ ધાધલ તેમજ લઘુભાઈ ધાધલનું ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ચોટીલા પત્રકાર પરીવાર મિત્રો એ એક સાથે ભોજન માણીને આનંદ વ્યક્ત કર્યો હતો..
રિપોર્ટર. અજીત ચાંવ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.