શ્રી નવજીવન વિદ્યાલય નિકાવાના ટ્રસ્ટીશ્રી તેમજ શ્રી ખોડલધામ સમિતિ-નિકાવા ના કન્વીનરશ્રી વિશાલભાઈ રામાણીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના
શ્રી નવજીવન વિદ્યાલય નિકાવાના ટ્રસ્ટીશ્રી તેમજ શ્રી ખોડલધામ સમિતિ-નિકાવા ના કન્વીનરશ્રી હંમેશા સેવાકીય પ્રવૃતિ તેમજ સામાજિક કાર્ય માં અગ્રેસર એવા વિશાલભાઈ રામાણી ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના. માં ખોડલ સદાય આપનું જીવન આરોગ્યમય રાખે તેવી મા ખોડલને પ્રાર્થના. વિશાલભાઈ માટે કહેવું હોય તો
ચહેરો તમારો હંમેશા ખિલેલો રહે ગુલાબ ની જેમ નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ
દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ!
9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.