જંબુસર તાલુકાનાભોદર ગામે પાણીના કૂવામાંથી એક વ્યક્તિની લાશ મળી - At This Time

જંબુસર તાલુકાનાભોદર ગામે પાણીના કૂવામાંથી એક વ્યક્તિની લાશ મળી


જંબુસર તાલુકાના ભોદર ગામે પાણીના કૂવામાંથી એક વ્યક્તિની લાશ મળી હાલ લાશ કોનીએ બાબત ને લઈને ગ્રામજનો અજાણ આ લાશ કુવામાં કેવી રીતે આવી એ બાબતે તર્કવિતર્ક અગાવ ભોદર ગામનો એક વ્યક્તિ ગુમ થયાં ની ફરિયાદ વેડચ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ ફરિયાદ કરવામાં આવેલ હતી ઘટનાની જાણ વેડચ પોલીસને થતા વેડચ પોલીસ ટીમ ભોદર ગામે દોડી આવી


9510012734
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.