પ્રધાનમંત્રી પોષણ શકિત નિર્માણ યોજના અંતર્ગત તાલીમ યોજાય - At This Time

પ્રધાનમંત્રી પોષણ શકિત નિર્માણ યોજના અંતર્ગત તાલીમ યોજાય


પ્રધાનમંત્રી પોષણ શકિત નિર્માણ યોજના અંતર્ગત તાલીમ યોજાય

લાઠી તાલુકાના લાઠી ખાતે પે સેન્ટર શાળા પરિસર માં પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો યોજના અંતર્ગત માનદ સેવા આપી ફરજ બજાવતા ઓર્ગેનાઝરો ની રસોયા અને સહાયક બહેનો ને પી એમ પોષણ યોજના અંગે વિશેષ તાલીમ થી અવગત કરાયા હતા લાઠી નાયબ મામલતદાર અને સુપરવાઇઝર એ તાલુકા કક્ષાએ તાલીમ આપવાનું આયોજન કરાયું લાઠી નાયબ મામલતદાર અને સુપરવાઇઝર અજયભાઈ સરવૈયા કોર્ડનીનેટર ગોહિલ પી એમ પોષણ યોજના યુનિયન ના જિલ્લા પ્રમુખ મુકેશભાઈ મેતાલીયા લાઠી તાલુકા ભર ના સંચાલક રસોયા મદદનીશ ની ઉપસ્થિતિ માં પીએમ પોષણ યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image