**બી.જેડ ગ્રુપ ના ભુપેન્દ્રસિંહ ઝાલા ના સમર્થનમાં અરવલ્લી કલેકટરને ન્યાય માટે આવેદનપત્ર*. - At This Time

**બી.જેડ ગ્રુપ ના ભુપેન્દ્રસિંહ ઝાલા ના સમર્થનમાં અરવલ્લી કલેકટરને ન્યાય માટે આવેદનપત્ર*.

સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ગઈકાલે ન્યાયિક તપાસની માંગ સાથે 100 થી વધુ ક્ષત્રિય ઠાકોર બંધુઓ સમર્થન કરતા દ્વારા અરવલ્લી કલેકટરને ન્યાયિક તપાસની મંગ સાથે આવેદનપત્ર આપી ન્યાય ની માંગણી કરી હતી .ત્યારે અરવલ્લી/સાબરકાંઠા અને ક્ષત્રિય ઠાકોર સમાજ માટેઆજ દિન સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઠાકોર સમાજ અને અન્ય સમાજો માટે અને સર્વ સત્તાધારી ચૂંટાયેલા તમામ રાજકીય નેતાઓ માટે ઘણું યોગદાન રહ્યું છે .ત્યારે સાબરકાંઠા ,અરવલ્લી ના ઠાકોર બંધુઓ ની જાહેર માંગ છે કે ભુપેન્દ્રસિંહ ઝાલા ને બદામ કરવાનું ખુલ્લું કાવતરું હોય .ત્યારે આ સમાજ વતીથી કોઈને ફરિયાદ પણ નથી કરી ત્યારે કાગના વાઘ ઉપર 600 કરોડ રૂપિયાનું જે વાતો થઈ રહી છે તે વાતની cid crime પૃષ્ટિ કરતું નથી. માત્ર બેંક વ્યવહારો cid એ પૃષ્ટિ કરી છે .ત્યારે આ બાબતે અરવલ્લી, જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લાની ઠાકોર સમાજની એકતા અને અખંડિતતા તોડવા માટે તેમજ આવનાર ચૂંટણીઓમાં આ ઠાકોર સમાજ વેર વિખેર થઈ જાય અને બીજા સમાજો સાથે રાજકારણમાં હરીફ ના બને તે માટે ઠાકોર સમાજના અમુક હિત વિરોધી અને અન્ય સમાજના લોકોએ આ કારસ્તાન ઊભું કર્યું હોવાનો લોકમુકે ચર્ચાઈ રહ્યું છે .ત્યારે સમાજના બંધુઓ નીલોક માંગ ઉઠી છે કે આપણા સમાજના જે તે સત્તા મા સત્તા ધરાવતા હોય તેવા ગ્રામ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીના સમાજના નેતાઓ આગેવાનો એક ડેલિગેશન બનીને સરકારમાં રજૂઆત કરે તેવી લોકોની માંગ છે ખરા સમયે રેસ નો ઘોડો મેદાનમાં દોડે નહીં તે ઘોડો શું કામનો અને સમાજને જ્યારે નેતાઓની જરૂર હોય અને રજૂઆત કરવાની હોય ત્યારે જો જવાબદાર નેતાઓ આ સમાજના પડખે સુખ દુઃખના સાથી બનીને રજૂઆત ન કરે તો આ નેતાઓ ક્યારે કામ લાગશે તેવું પણ લોક-મુખે ચર્ચાઈ રહ્યું છે .જો આ નેતાઓ બી. જેડ કે સમાજ ને સમર્થન કરતા ના હોય તો આ નેતાઓ આવનાર સમય માટે સમાજ માટે શોભા ના ગાંઠીયા કે સરકસના સિંહ સાબિત થાય તો નવાઈ નહીં???
સમાજ માં ચર્ચાઈ રહ્યું છેકે અગાઉ ભુપેન્દ્રસિંહ ઝાલા ના**બી.જેડ ગ્રુપ ના ભુપેન્દ્રસિંહ ઝાલા ના સમર્થનમાં અરવલ્લી કલેકટરને ન્યાય માટે આવેદનપત્ર*.

સમાજ માં ચર્ચાઈ રહ્યું છેકે અગાઉ ભુપેન્દ્રસિંહ ઝાલા ના વિરુદ્ધ માં સમાજ ના કેટલાક પવૈયાવોએ વિરોધ ના સૂર વ્યક્ત કર્યાહતા .અને આજે ક્યાં છે.તે સમાજે વિચારવાની તાતી જરૂરિયાત છે.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મોડાસા.મો.9638500650

9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image