રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન અંતર્ગત લાઠી તાલુકા માં રક્તપિત અંગે લોકજાગૃતિ માટે ગ્રામસભાઓ નું આયોજન - At This Time

રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન અંતર્ગત લાઠી તાલુકા માં રક્તપિત અંગે લોકજાગૃતિ માટે ગ્રામસભાઓ નું આયોજન


રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન અંતર્ગત
લાઠી તાલુકા માં રક્તપિત અંગે લોકજાગૃતિ માટે ગ્રામસભાઓ નું આયોજન

લાઠી તાલુકા માં રક્તપિત અંગે લોકજાગૃતિ માટે ગ્રામસભાઓ નું આયોજન
રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ લાઠી તાલુકા ના તમામ ગામો માં સ્પર્શ - લેપ્રસી અવરનેસ કેમ્પેન નું આયોજન કરવા માં આવેલ છે. જેમાં દરેક ગામ માં ગ્રામસભા યોજી આરોગ્ય સ્ટાફ દ્વારા રક્તપિત અંગે માહિતી આપી તેના નિર્મૂલન માટે ના ઉપાયો ની ચર્ચા કરી નિર્મૂલન માટે શપથ ગ્રહણ કરી હતી. તેમજ આ રોગ ની જાણકારી માટે શાળાઓ માં આરોગ્ય શિક્ષણ આપી પત્રિકાઓ નું વિતરણ કરેલ હતું. આ કેમ્પેન અન્વયે માલવિયા પીપરિયા મુકામે યોજેલ ગ્રામ સંજીવની સમિતિ ની મીટીંગ માં ડો. હરિવદન પરમાર, સરપંચ વિપુલભાઈ માલવિયા, યોગેશ પુરોહિત, રીના ચૌહાણ અને સમિતિ ના સભ્યો હાજર રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon