અરવલ્લી ધનસુરા સિક્કાની નાની ગુજેરી ઓગણવાડી નો ત્રણ વર્ષથી વિવાદ હોવા છતાંય પોલીસ નો ખોફ બતાવી ઓગણવાડી ખોલતું ખોખલું તંત્ર. - At This Time

અરવલ્લી ધનસુરા સિક્કાની નાની ગુજેરી ઓગણવાડી નો ત્રણ વર્ષથી વિવાદ હોવા છતાંય પોલીસ નો ખોફ બતાવી ઓગણવાડી ખોલતું ખોખલું તંત્ર.


અરવલ્લી ધનસુરા સિક્કાની નાની ગુજેરી ઓગણવાડી નો ત્રણ વર્ષથી વિવાદ હોવા છતાંય પોલીસ નો ખોફ બતાવી ઓગણવાડી ખોલતું ખોખલું તંત્ર.
ધનસુરા તાલુકા ની. શિકા પંચાયતમાં નાની ગુજેરી ઓગણવાડી નો છેલ્લાત્રણ વર્ષથી વિરોધ સાથે પોતાના બાળકોને સરકારી સહાય વગર ગામમાં ઓગણવાડી ચલાવે છે છેલ્લા ત્રણ વર્ષની ભરતી બાદ આદિન સુધી આ ઓગણવાડીમાં એક પણ બાળક ગયું નથી .છતાંય તંત્ર એ બબ્બે વર્ષનો પગાર ચૂકવાયો હોવાનો રામજનોનું આક્ષેપ છે . છેલ્લા દસ મહિનાથી પગાર સરકારી બંધ કર્યો હોવાની ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ રાજકીય વર્ગ ધરાવતા અને ઓગણવાડીના મિલીભગત તંત્રના અધિકારીઓ અને અરવલ્લી કલેક્ટર ,અરવલ્લી જિલ્લાના અન્ન અને નાગરિક પુરવઠા ના મંત્રી ભીખુસિંહ પરમાર સુધી લેખિતમાં ફરિયાદો કરવા છતાંય તેમજ આ તાલુકા ના સી ડી.પી. ઑ ની ભૂમિકા ઉપર શંકા કુશકાઓ થવા લાગી છે કે કર્મચારીઓને પગાર અપાવવા છે કે કેમ ? ગઈકાલે ધનસુરા પોલીસ ને કોને ફરિયાદ કરી?? તેડાં ગર બહેન ના જણાવ્યા અનુસાર અમો આંગણવાડી કાર્યકર કે તેડાં ગર એ કોઈ પણ જાત ની લેખિત ફરિયાદ આપેલ નથી. ત્યારે ધનસુરા સીડીપીઓ પોલીસને લેખિત આપ્યું હોવાનું માલુમ પડ્યું . તો શું આગણવાડી બહેનોને પોલીસ પ્રોટેક્શન ની જરૂર ન હતી તાલુકા સીડીપીઓને કેમ પોલીસ ની જરૂર પડી??? તે પણ ઉચ્ચકક્ષાએથી તપાસનો વિષય!!! ત્યારે આજરોજ પણ ઓગણવાડીના કાર્યકરો ના હિફાજત માટે ધનસુરા ની 112 નંબરની પોલીસની હેલ્પલાઇન વાળી ગાડી આવતાં ગ્રામ જનો રોષે ભરાયાં હતાં.ગ્રામજનોની માંગ છે કે અમે છેલ્લા ત્રણ વર્ષથી તંત્રની આગણવાડી બાબતે ઘટતું કરવા ફરિયાદ કરવા છતાંય આદિન સુધી તંત્ર કેમ સાંભળતું નથી તો અમો પણ અડગ છીએ, અને ઓગણવાડી ચાલુ થાય તો ભલે થાય પણ બાળકો મોકલવાના નથી તેવી ગ્રામજનોની જાહેર અડગ માંગ છે .તો સરકાર ઓગણવાડી ખોલાવીને બાળકો વગર કે કોઈપણ વરક કર્યા વગર આ લોકોનું પગાર કેવી રીતે ચૂકવશે તે પણ તપાસનો વિષય છે..
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો.9636500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.