*તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંખો ના રોગો નો કેમ્પ યોજવામાં આવ્યો*
*તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંખો ના રોગો નો કેમ્પ યોજવામાં આવ્યો*
*રીપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંખો ના રોગો નો કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પ માં તલોદ સહીત આસ પાસ ના ગામડા ઓના 193 લાભર્થીઓ એ લાભ લીધો હતો.આ કેમ્પ માં દીપ પ્રાગટ્ય કરી કેમ્પ નો શુભારંભ કરવામાં આવ્યો હતો જિલ્લા અંધત્વ સોસાયટી દ્વારા અંજલી હોસ્પિટલ તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર તલોદ ના સહયોગ થી આંખ ના રોગો નો નિદાન કેમ્પ યોજાયો આસપાસ ના ગામડાઓ ના લાભાર્થીઓ એ લાભ લીધો હતો. આ કેમ્પ માં 193 લાભાર્થીઓ એ લાભ લીધો હતો. જેમાં 58 મોતિયા ના દર્દીઓ ને ઓપરેશન માટે અંજલી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા આ પ્રસંગે ડૉ જતીન ભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ મુગડ સહિત સિવિલ સ્ટાફ હાજર રહી કેમ્પ ને સફર બનાવ્યો હતો.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.