વસ્ત્રાલ ખાતે માધવ સ્કૂલના ધ્વજવંદન કરી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો - At This Time

વસ્ત્રાલ ખાતે માધવ સ્કૂલના ધ્વજવંદન કરી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


વસ્ત્રાલ ખાતે માધવ સ્કૂલના ધ્વજવંદન કરી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો...

ભારતના રાષ્ટ્રીય મહાપર્વ 74માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજરોજ વસ્ત્રાલ ખાતે માધવ સ્કૂલના ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રદીપસિંહ જાડેજા ની ઉપસ્થિત માં રહી ધ્વજારોહણ કરી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માં આવ્યો હતો...

આ પ્રસંગે સંગઠનનાં હોદ્દેદારો તથા કાઉન્સિલર ઓ ઉપસ્થિત રહી ને વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને ભવિષ્ય માં આવા સારી રીતે પ્રોગ્રામ કરે એવી શુભેચ્છા વ્યકત કરી હતી...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon