દાન આપતી વખતે હાથ માં શુ હતું તે જોવા કરતા દિલ શુ હતું અલિપ્ત ભાવે માતાપિતા વિહોણા વિદ્યાર્થી ઓની લાખો ની ફી ભરી દેતા સુધીર વાધાણી
દાન આપતી વખતે હાથ માં શુ હતું તે જોવા કરતા દિલ શુ હતું
અલિપ્ત ભાવે માતાપિતા વિહોણા વિદ્યાર્થી ઓની લાખો ની ફી ભરી દેતા સુધીર વાધાણી
દામનગર શહેર માં ખાનગી શાળા માં વિદ્યા અભ્યાસ કરતા ત્રણ ગારીયાધાર તાલુકા ના જાળીયા ગામ ના ત્રણ ગરીબ પરિવાર ના તેજસ્વી વિદ્યાર્થી ઓ માતા પિતા વિહોણા ઘરડા દાદી ની છત્રછાયા માં રહેતા હતા પણ વિદ્યા અભ્યાસ માટે ખૂબ જિજ્ઞાસા ધરાવતા આ ત્રણ બાળકો ના અભ્યાસ ની જવાબદારી કોણ લે ? આ વાત ગારીયાધાર ના ગણ પતિ જેવા ગુણ સંપન્ન નેતા સુધીર વાઘાણી સુધી સ્થાનિક અગ્રણી ઓ દ્વારા પહોંચી આ વિદ્યાર્થી ઓ દામનગર નવજ્યોત વિદ્યાલય માં અભ્યાસ અને સરદાર પટેલ હોસ્ટેલ માં રહેવા માટે લાખો રૂપિયા ની ફી કોઈપણ ઓળખ આપ્યા વગર ભરી જતા સુધીરભાઈ વાધાણી સ્કૂલ પરિસર જાતે આવી ફી ભરી જતા રહ્યા બાદ મેનેજમેન્ટ ના ધ્યાન આવ્યું કે આ ગરીબ વિદ્યાર્થી ઓની આટલી મોટી ફી કોણ ભરી ગયું હશે ? શાળા મેનેજમેન્ટ ફી ભરી જનાર ની ઓળખ મેળવી તો એ યુવક અન્ય કોઈ નહિ પણ ગારીયાધાર ના સુધીરભાઈ વાધાણી છે ત્યારે નવજ્યોત વિદ્યાલય ના સંચાલક બટુકભાઈ શિયાણી એ કેળવણી પ્રેમી દાતા સાથે વાતચીત કરતા સુધીર વાધાણી એ જણાવ્યું હતું કે અન્નદાન થી પણ ચડિયાતું વિદ્યાદાન છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે વિદ્યા જીવન તૃપ્ત કરે છે દાન કરો ત્યારે જમણા હાથ શુ કરે તેની જાણ ડાબા હાથ ને જાણ થવા ન દેવી દાન એ જગત નો પ્રાકૃતિક ધર્મ છે આવા ઉદારદિલ ગારીયાધાર ના ધારાસભ્ય સુધીર વાધાણી એટલે ગણ -પતિ જેવા ગુણ ધરાવતા નેતા છે જન માનસ માં અદબ થી ઉદારતા માટે યાદ કરાય છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
