ગઢડા શહેરમાં એક નંદી મહારાજનો જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
ગઢડા શહેરમાં ઘેલા નદીના કાંઠે પાણીના હોદમા એક નદી મહારાજ પડી ગયા છે એવો ફોન આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે આઈશ્રી સોનલ જીવદયા ગૌશાળા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગઢડા સ્વામીના સભ્યો અને નગરપાલિકા કમૅચારીઓ સાથે ગઢડા હોમગાર્ડ જવાનો દ્વારા તે નંદી મહારાજને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
