બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસર ની મનમાંણી સામે આવી…
બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસર ની મનમાંણી સામે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસર પોતાની મનમાની મુજબ નગરપાલિકા ખાતે ઉપસ્થિત રહેતા હોવાનું જાણવા મળ્યું
બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા સી.એલ.મુકી હોય તેવા કિસ્સામાં નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે ડીજીટલ સિગ્નેચર નો ઉપયોગ થતો કિસ્સો પ્રકાશમાં આવ્યો.
બાલાસિનોર નગરપાલિકા માં આરટીઆઇ ની અરજી ના લેખિત જવાબમાં ડીજીટલ સિગ્નેચર કરવાની હોય તેવા કિસ્સામાં નગરપાલિકા ચીફ ઓફિસર આકાશ પટેલ દ્વારા ડીજીટલ સિગ્નેચર કરેલ છે.
ચીફ ઓફિસર આકાશ પટેલ સાથે તા.13/01/2025ના રોજ ટેલીફોનીક વાત કરતાં મહિસાગર જિલ્લાની બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસર આકાશ પટેલ દ્વારા જણાવાયું કે હું આજ રોજ સી.એલ .મુકી રજા પર છું.અને તા.15/01/2025 ના રોજ આવું જે પછી આપણે મળીએ તેમ જણાવ્યું હતું..
આ સમગ્ર મામલે પ્રાદેશિક કમિશનર દ્વારા ઉચ્ચ કક્ષાની તપાસ હાથ ધરવામાં આવે તેમજ ખોટી સીએલ બતાવી ને રજા મુકતાં બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસર આકાશ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે...
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
