વડનગર ડેપો ખાતે ગુજરાત સ્થાપના દિવસ તથા ગુ.રા. વાહનવ્યવહાર નિગમ સ્થાપના દિવસ તથા” મજૂર દિવસ ” નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો
વડનગર ડેપો ખાતે ગુજરાત સ્થાપના દિવસ તથા ગુ.રા. વાહનવ્યવહાર નિગમ સ્થાપના દિવસ તથા" મજૂર દિવસ " નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો
વડનગર ડેપો માં ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સ્થાપના દિવસતથા'મજૂર દિવસ "ઉજવણી કરવામાં આવી તેમાં ઠંડી છાશ અને ઓ .આર .એસ. પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું
આજ રોજ વડનગર ડેપો ખાતે ડેપો નાં સંકુલ માંઠંડી મસાલેદાર છાસ અને ઓ. આર. એસ. પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું.
1 મે. 2024 નાં રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ગુ.રા.માર્ગ વાહન વ્યવહાર નિગમ સ્થાપના દિવસ તથા. મજૂર દિવસની ઉજવણી ના ભાગ રૂપે, આ કાળઝાળ ગરમી માં ડેપોના કામદારો ને ઠંડક મળે એવા શુભ આશયથી ડેપો નાં સંકુલમાં ઠંડી છાશ અને ઓ આર એસ. પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડેપોના નાના મોટા સૌ કોઈ કર્મચારીઓ તથા વડનગર ડેપો મેનેજર શ્રી એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. અને એસ.ટી.નિગમની પ્રતિષ્ઠા, અને આવક માં ઉત્તરોત્તર વધારો થાય અને પ્રગતિ ના નવા સોપાન સર કરે, એવી શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.