કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે હેરોઇન ડ્રગ્સ ઝડપાયુ - At This Time

કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે હેરોઇન ડ્રગ્સ ઝડપાયુ


તહેવારો પૂર્વે કચ્છમાં હેરોઇન ડ્રગ્સ ઝડપાયુ

કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસે SOG ની મોટી કાર્યવાહી

પંજાબનો શખ્સ કચ્છમાં માલ સપ્લાય કરે તે પહેલા અંદાજે ૨૩ લાખ ૯૧ હજારના ૪૮ ગ્રામ હેરોઇન સાથે પંજાબનો શખ્સ પકડાયો

પંજાબના આધેડ પાસેથી રેલ ટિકિટ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો

કચ્છમાં સ્થાનિકે માલ ખરીદનાર કોણ તે દિશામાં તપાસ થાય તે જરૂરી

પૂર્વ કચ્છ sog દ્વારા આગળની તપાસ હાથ ધરાઇ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image