ઉમરાળા તાલુકા રમોત્સવ 2025માં ચેસની રમત સ્પર્ધામાં ધારૂકા શાળાની તસ્મી મહેતર પ્રથમ આવી - At This Time

ઉમરાળા તાલુકા રમોત્સવ 2025માં ચેસની રમત સ્પર્ધામાં ધારૂકા શાળાની તસ્મી મહેતર પ્રથમ આવી


ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઉમરાળા તાલુકા કક્ષાના રમોત્સવ 2025માં ચેસની રમત સ્પર્ધામાં ધારૂકા કે.વ.શાળાની કુમારી તસ્મી તાલબભાઈ મહેતર સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમે આવી ઉમરાળા તાલુકા અને ધારુકા શાળાનું ગૌરવ વધારતા તાલુકા ભરમાં થી ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image