ગઢડા શહેર કોળી સમાજ દ્વારા સતત છેલ્લા સાત દિવસથી અલગ અલગ વિસ્તારમાં સમાજના હિત માટેની મીટીંગો યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lkwilcblutuztgbu/" left="-10"]

ગઢડા શહેર કોળી સમાજ દ્વારા સતત છેલ્લા સાત દિવસથી અલગ અલગ વિસ્તારમાં સમાજના હિત માટેની મીટીંગો યોજાઈ


દિવસ ૭
આજ રોજ ગઢડા શહેર ના જુદા જુદા વિસ્તાર અંતર્ગત સામાંકાઠે ડૉ.હીરાભાઈ સોલંકી સાહેબ ના દવાખાને ખાતે વિસ્તાર કોળી સમાજ ના વિવિધ મુદ્દાઓ લઈ મિટિંગ નું આયોજન કરેલ જેમાં ડૉ. હીરાભાઈ સોલંકી સાહેબ, કરશન ભાઇ ચૌહાણ, કિશોરભાઈ વેલાણી , નરેશ ભાઇ મકવાણા, અજય ભાઇ ઝાલા, વિનુભાઈ , જયદીપભાઇ ઝાલા, નારણ ભાઇ કાણોતરા, ,વિજય ભાઇ ખેરડીયા, વિક્રમભાઈ ,વિપુલભાઇ ઝાપડિયા, તેમજ વિસ્તાર ના કોળી સમાજ ના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]