*સતલાસણા ખાતે પુરવઠા વિભાગે કરી રેડ મોટી માત્રા મા. સરકારી અનાજ ઝડપાયું*
ત્રણ જગ્યાએ એક સાથે પુરવઠા વિભાગ ની ટીમ એક સાથે ત્રાટકીહજારો કિલો અનાજપકડાયું.
ગરીબો માટેમફત માંઆપવા માં આવતું અનાજ વહેચાતું અનાજ ઓછાં ભાવે ખરિદિ લઈ મોંઘા ભાવે મિલો માં વહેંચે છે
આજ રોજ ૨૫/૭/૨૦૨૪ નાં રોજ સતલાસણા ખાતે ત્રણ જગ્યાએ પુરવઠા વિભાગ ના અધિકારીઓ એ એકસાથે રેડ કરી લગભગ અંદાજિત ૫૦૦૦૦કિલો જેટલો સરકારી અનાજ ચોખા ઘઉં તેમજ ચણા દાળ નો સરકારી માલ જે ગરીબો ને મફત મા આપવા માં આવે છે તે ઝડપાયો હતો.
આ બાબતે જિલ્લા પુરવઠા વિભાગ ના અધિકારી ને પૂછતાં જણાવ્યુ હતું કે હાલ જથ્થો તોલાય છે અને વજન કર્યા બાદ કુલ કેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તે વિગતવાર માહિતી આપીશું મોડીરાત સુધી આ પકડાયેલ જથ્થા નું વજન કરી બે જગ્યાએ ખાનગી ગોડાઉન ખાતે સિલ કરવા માં આવ્યું હતું અંદાજિત ૩જગ્યાએ થી કુલ ચોખા પાંત્રીસ ટન અનેઘઉં તથા બે મોટા ટ્રક મળી ૨૫થી ૩૦ લાખનો માલ સીઝ કરાયો હતો.
આ બાબતે પૂછતા દુકાન માલિકો એ જણાવ્યુ હતું કે અમે તો આ જથ્થો ફેરિયા ઓ ગામડે ગામડે ફરી ને અનાજ ઉઘરાવે છે અને એ અમો ખરીદ કરી એ છીએ જો કે સરકાર શ્રી દ્વારા આવું અનાજ વેચી મારતા ગ્રાહકો ને ખરેખર મફત અનાજ આપવા નુ બંધ કરી દેવું જોઈ એ જેથી આટલો મોટો જથ્થો લોકો બારોબાર વેચી નાં શકે.
+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.