આજરોજ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બોગસ જનજાતી ના પ્રમાણપત્રો મેળવી આદિવાસી ઓના હક અધિકાર - At This Time

આજરોજ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બોગસ જનજાતી ના પ્રમાણપત્રો મેળવી આદિવાસી ઓના હક અધિકાર


આજરોજ અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા બોગસ જનજાતી ના પ્રમાણપત્રો મેળવી આદિવાસી ઓના હક અધિકાર પર તરાપમારી જનજાતી ના લાભ અને નોકરી તથા ST રીઝર્વ સીટ પર લાભ મેળવનારા તમામ બોગસ જનજાતી ના પ્રમાણ પત્રો ને #બોગસ_હતાવો_આદિવાસી_બચાવો ની માંગણી ના સંદર્ભે તમામ બોગસ પ્રમાણપત્રો મેળવનારા અને આપનારા પર કાયદેસર કાર્યવાહી અને પ્રમાણ પત્ર રદ કરવાની માંગ કરી આવેદન પત્ર પાથવવામાં આવ્યું
અને સાચા આદિવાસી ઓ સાથે અન્યાય નહી થાય એવી માંગણી કરી બાહેધરી લેવામા આવી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon