અરવલ્લી મેઘરજ ના રામગઢ ી ગામની મહિલાએ અરવલ્લી જિલ્લાના એસપીને બે પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરી.
આમ તો પોલીસને લોકોની મદદ કરવાની હોય છે .અને લોકોની ફરિયાદો લેવાની હોય છે ત્યારે મેઘરજના રામગઢી મહિલાએ મેઘરજના પોલીસ સ્ટેશનના બે બેફામ પોલીસ કર્મચારી વિરુદ્ધ અરવલ્લી જિલ્લા પોલીસ વડાને ને લેખિતમાં ફરિયાદ કરી છે આ મહિલાએ વિડીયોના માધ્યમથી ન્યાય માંગેલ છે અરવલ્લી જિલ્લા પોલીસ વડા પણ એક મહિલા છે પછી જિલ્લા પોલીસ વડા છે. તો આ મહિલાની ફરિયાદ લે છે કે પછી પોતાના ખાખીદારી ખોફ વાળા પોલીસ વાળાને બચાવશે એવું લોકામુખે ચર્ચા રહ્યુંઈ છે શું જિલ્લા પોલીસ વડા આ બે ખાખીધારીઓની વિરુદ્ધમાં ફરિયાદ લેશે કે પછી પોલીસ નો બચાવ કરસે?આ મહિલા ને ન્યાય મળશે કે નહીં મળે તે જિલ્લા પોલીસ વડા જાણે. તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર. જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મો9638500650
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.