અમદાવાદ : બગોદરા પોલીસે વિદેશી દારૂ સાથે બે ગાડી ચાર શખ્સોને ઝડપ્યા - At This Time

અમદાવાદ : બગોદરા પોલીસે વિદેશી દારૂ સાથે બે ગાડી ચાર શખ્સોને ઝડપ્યા


અમદાવાદ : બગોદરા પોલીસે વિદેશી દારૂ સાથે બે ગાડી ચાર શખ્સોને ઝડપ્યા

અમદાવાદ રાજકોટ હાઇવે પરથી વિદેશી બગોદરા પોલિસે દારૂ ઝડપ્યો
બગોદરા ધંધુકા ઓવર બ્રીજના છેડે પર વાહન ચેકીંગ માં હતા તે દરિમ્યાન અશોક લેલન્ડ તપાસ વિદેશી દારૂ ઝડપાયો
અલટીકા ગાડી લઈને પેટ્રોલિંગ કરતો મુખ્ય આરોપી ઝડપી પાડ્યો હતો
(1)દારૂની બોટલ 180 મીલી બોટલો નંગ:3000 તેની કિમત ₹4.22.500 લાખ
(2) લેલન ગાડી નંGJ.3.BZ 3362 તેની કિમંત ₹ 5.00.000 લાખ
(3) મારૂતી અટીકા ગાડી નંGJ.3.ME.0562તેની કિંમત
₹ 5.00.000 લાખ

કુલ મુદ્દા માલ મળીને કિંમત ₹14.34.500 લાખ
બગોદરા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા
દારૂનો જથ્થો મંગાવનાર આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ
ક્યાંથી ક્યા લઈ જવાતો હતો તે દિશા માં આગળ ની તપાસ હાથ ધરી


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image