દામનગર શહેર પત્રકાર સંધ ની બેઠક મળી પ્રશાસન ની પજવણી એ લોકો મીડિયા પાસે ન જાય તો ક્યાં જાય ? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/liksfuf85chrvvgt/" left="-10"]

દામનગર શહેર પત્રકાર સંધ ની બેઠક મળી પ્રશાસન ની પજવણી એ લોકો મીડિયા પાસે ન જાય તો ક્યાં જાય ?


દામનગર શહેર પત્રકાર સંઘ ની બેઠક મળી આ બેઠક તાજેતર માં પત્રકાર એકતા પરિષદ દ્વારા દિશા નિર્દેશ મુજબ વીમા ઈનસોરન્સ ની ચર્ચા કરી જરૂરી ફોમ ભરી જિલ્લા મથકે નક્કી થયા સ્થળે મોકલવા આ બેઠક માં સ્થાનિક પત્રકાર અતુલભાઈ શુક્લ વિનુભાઈ જયપાલ વિમલભાઈ ઠાકર નટુભાઈ ભાતિયા ની ઉપસ્થિતિ યોજાય પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર દ્વારા પત્રકાર સાથે થતા ભેદભાવ અને મીડિયા અહેવાલો સામે નારાજગી  લોકો ના પ્રશ્ને અખબારી અહેવાલ મારફતે આવતી સમસ્યાથી પદા અધિકારી દ્વારા સમસ્યા ના અહેવાલો આવતાજ ઈરાદા પૂર્વક આ સમસ્યા ન ઉકેલી લોકો ની હાલાકી માં વધારો કરતા વ્યવસ્થા તંત્ર ની આવી નીતિ સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો મોકલી આપવા નક્કી કરાયું સફાઈ રોડ રસ્તા ઓ પરિવહન સેવા ઓની સમસ્યા અંગે સરકારી વ્યવસ્થા તંત્ર ની કચેરી માં પ્રશ્નો રજૂ કરવા સર્વાનુમતે ઠરાવ્યું હતું સેવા ઓની ખામી ઓ ટૂટી અખબારી અહેવાલ રૂપે આપતા પત્રકારો સામે હલકી કૉમેટો સોશ્યલ મીડિયા મૂકી પત્રકારો ની ટલ્લી ઉડાડતા તંત્ર એ ખરેખર સમસ્યા નિવારવા ધ્યાન આપ્યું જોઈ એ અખબાર એ લોકશાહી નો આલબેલ અવાજ છે અખબાર  એ વ્યક્તિ નહિ લોકો નો અવાજ છે આ માટે ઉચ્ચતરિય રજુઆત કરી સ્થાનિક વ્યવસ્થા તંત્ર ને યોગ્ય દિશા નિર્દેશ આપે તેવી માંગ કરવા સહિત ના મુદ્દે પરામર્શ કરાયો હતો 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]