જેતપુર જાલોરી પીજારા જમાતના પ્રમુખ બીન હરીફ ચુટાયા - At This Time

જેતપુર જાલોરી પીજારા જમાતના પ્રમુખ બીન હરીફ ચુટાયા


જેતપુર જાલોરી પીજારા જમાતના પ્રમુખ બીન હરીફ ચુટાયા

આજરોજ તા ૧૫.૧૧.૨૦૨૨ ને મંગળવાર ના રોજ જેતપુર ઝાલોરી પીંજારા મુસ્લિમ સમાજ ની કારોબારી ની ટર્મ પૂર્ણ થતાં બાગે મુસ્તુફા ઝાલોરી હોલ ખાતે જનરલ મીટીંગ રાખવાં માં આવેલ જેમા સર્વ સહમતી થી રફીકભાઈ ઈસ્માઈલભાઈ તરખેસા પ્રમુખ તરીકે બીન હરીફ નિમણૂક કરવામાં આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon